દિવાળીની શુભેચ્છા સંદેશ – Best Deepawali Wishes, Greetings & Quotes for Friends and Family in Gujarati
ભારતીયોનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. દિવાળીના આ શુભ પર્વ પર સૌ કોઈ પોતપોતાના પ્રિયજનો, મિત્રો અને પરિવારને ગુજરાતીમાં દિવાળીની શુભેચ્છાઓ અને મેસેજ મોકલતા હોય છે. જેને ધ્યાનમાં રાખી અમે તમારા માટે સુંદર એવી ગુજરાતીમાં દિવાળી શુભેચ્છાઓ, શુભકામનાઓ, શાયરી અને પ્રેરણાદાયી સુવિચાર લઈને આવ્યા છીએ, જેને તમે તમારા મિત્રો કે પરિવારમાં શેર કરી શકો છો.
ગુજરાતીમાં હેપ્પી દિવાળી મેસેજ – Happy Diwali Wishes in Gujarati
તમારા ખાસ અને અંગત લોકોને પાઠવો આ સુંદર સંદેશાઓ:
- દીવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ! દીવાળીના આ શુભ અવસરે તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે તેવી શુભેચ્છાઓ!
- દીવા અને દીવાળીના આ પાવન પર્વે તમારા જીવનમાં આનંદ અને સમૃદ્ધિમાં ઉમેરો થાય, તેમજ આપ પ્રગતિના નવા શિખરો સર કરો એવી શુભકામનાઓ!
- આ દીવાળી તમને પ્રેમ, શાંતિ અને સુખની ભરપૂર ભેટ આપે તેવી શુભેચ્છાઓ! હેપ્પી દીવાળી!
- દીવાળીના આ પર્વે તમારું જીવન ઉજ્જવળ અને સુખમય બની રહે તેવા શુભાશિષ, હેપ્પી દીવાળી!
- આ દિવાળી આપ અને આપના પરિવાર માટે ખુશીઓ અને સુખનું નવું સરનામું લઈને આવે તેવી હૃદયપૂર્વકની શુભકામનાઓ!
- દિવાળીની ખુબ ખુબ શુભકામનાઓ! તમારા જીવનની દરેક ક્ષણ ખુશીઓ અને શાંતિથી ભરેલી રહે તેવા શુભાશિષ! હેપ્પી દિવાળી!
- દિવાળીનું આ પર્વ તમારા જીવનમાં સકારાત્મકતા અને ખુશીઓનું ઉમળકું સર્જે એવી હાર્દિક શુભેચ્છાઓ!
- માંલક્ષ્મી તમારા ઘરમાં વસે, તમારા ઘરમાં નવો ઉજાસ અને ઉલ્લાસ પ્રવેશે તેવી સહૃદય શુભકામનાઓ! હેપ્પી દિવાળી!
- આ દિવાળીના પર્વે પ્રકાશ અને સમૃદ્ધિના દીપ સદાય જલતા રહે તેવી શુભેચ્છાઓ. શુભ દીપાવલી!
- દિવાળીના આ પર્વે આપના ઘરમાં અને આપના જીવનમાં સુખના તારા પ્રકાશિત થાય, તેમજ ઉત્તરોત્તર પ્રગતિના નવા શીખરો સર કરો એવી શુભકામનાઓ. હેપ્પી દીવાળી!
ફેમિલી માટે ગુજરાતીમાં દિવાળી શુભેચ્છા મેસેજ – Top 10 Diwali Quotes in Gujarati
પારિવારિક મિત્રો અને પ્રિયજનોને મોકલો દિવાળીના શુભકામના સંદેશ:
- દિવાળી આવે છે.. દિવાની રોશની સાથે, હર્ષની હલચલ સાથે, ખુશીઓની મીઠાશ સાથે, નવા હર્ષોલ્લાસ સાથે, દિવાળી આવે છે. આપ અને આપના પરિવારને દિવાળીના આ પાવન પર્વની હૃદયપૂર્વક શુભકામનાઓ! હેપ્પી દિવાળી!
- આપ અને આપના પરિવારમાં, આપના ઘરના દરેક ખૂણે-ખૂણામાં આનંદ અને ખુશીઓનો નવો પ્રકાશ ફેલાય તેવી શુભમંગલ કામના. દિવાળીની ખુબ ખુબ શુભકામનાઓ. હેપ્પી દિવાળી!
- તમારા જીવનમાં તેમજ આપના પરિવારમાં હંમેશા પ્રસન્નતાનો પ્રકાશ ઝળહળતો રહે, તેવી દિલથી શુભકામનાઓ. શુભ દિપાવલી!
- દિવાળીના આ શુભ અવસર પર, તમારી અને તમારા પરિવારની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય, તમારું જીવન આનંદના રંગોથી રંગાઈ જાય અને સર્વત્ર સુખ-સમૃદ્ધિ આવે તેવા મારા અને મારા પરિવાર તરફથી શુભાશિષ. શુભ દિવાળી!
- પ્રકાશના આ પાવન તહેવારે આપ સૌનું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ વધે, આપનો સંસાર પ્રેમરૂપી ફૂલોથી ખીલી ઉઠે, તમારું જીવન અનંત ખુશીઓથી ભરાઈ રહે, એવી સહૃદય શુભકામના. શુભ દીપાવલી!
- આ દિવાળી તમારું ઘર સમૃદ્ધિ અને પ્રેમના પ્રકાશથી ઉજાગર કરે, તમારા પરિવારના જીવનમાં ખુશહાલી અને આરોગ્ય લાવે તેવા શુભાશિષ. હેપ્પી દિવાળી!
- આ દિવાળી તમારી કલ્પના કરતા પણ વધારે સુંદર અને ઉજ્જવળ બને. આપના ઘરના દરેક ખૂણામાં આશા અને ખુશીઓની હેલી વરસે લાવે તેવી દિલથી શુભકામનાઓ. શુભ દિપાવલી!
- નવો પ્રકાશ, નવો ઉજાસ, નવો ઉમંગ નવી રોશની, નવો ઝગમઘાટ, ને નવો રંગ આપ અને આપનો પરિવાર હર્ષોલ્લાસથી માનવો દિવાળીનો શુભ આ પ્રસંગ. શુભ દિપાવલી!
- નવી આશા, નવો ઉમંગ નવો ઉજાસ, નવો ઉન્માદ દિવાળીના આ પાવન પર્વે માં લક્ષ્મીજીનો સદા રહે આપના ઘરમાં વાસ. દિવાળીના ના પવિત્ર અવસરે આપના પરિવારને ખુબ ખુબ શુભકામનાઓ. શુભ દિવાળી!
- ફુલઝડી જેવી જીંદગીમાં, આ પર્વ તમને અને તમારા પરિવારમાં હરપળ ઉજાસથી ભરી દે, તમારા ઘરમાં ખુશીઓ અને શાંતિનો વાસ લાવે, અને તમારા સંબંધોમાં મીઠાશ વધે. તમારા તમામ દુ:ખોને દૂર કરી ખુશીની રમઝટ લાવે તેવી મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છાઓ. શુભ દીપાવલી!
ફેમિલી માટે ગુજરાતીમાં દિવાળી શુભેચ્છા મેસેજ – Diwali Messages for Family in Gujarati

મિત્રો માટે ગુજરાતીમાં દિવાળીના શુભેચ્છા મેસેજ – Gujarati Diwali Wishes, Messages & Quotes for Everyone
તમારા ખાસ ભાઈબંધ અને પ્રિય મિત્રને ગુજરાતી ભાષામાં હેપ્પી દિવાળી શુભેચ્છા મેસેજ મોકલો:
- નવા સ્વપ્નો અને નવી આશાઓ સાથે નવા આનંદ અને નવા ઉજાસ સાથે નવા પ્રકાશ અને નવા ઝળહળાટ સાથે હૈયાના હેત અને મૈત્રીના મિત સાથે મારા મિત્રને દિવાળીની હાર્દિક શુભકામનાઓ! હેપ્પી દિવાળી!
- દિવાળીના દીવડાઓના પ્રકાશમાં, ખુશીઓના રંગોમાં, ઘરના ખૂણે ખૂણામાં આપ સૌના દિલમાં અપાર પ્રેમ છલકતો રહે એવી આ દિવાળીના પર્વે દિલથી શુભકામનાઓ! હેપ્પી દિવાળી!
- પ્રકાશનું આ પર્વ આપના જીવનમાં અંધકાર દૂર કરે, પ્રકાશનો ફેલાવો થાય, સ્વપ્નો સાકાર કરે અને પરિવારમાં સુખ, સમૃદ્ધિ જળવાઈ રહે એવી સહૃદય શુભકામનાઓ. શુભ દીપાવલી!
- આ દિવાળી નવા આરંભ, નવા વિચાર અને નવા આનંદ સાથે આપ સુખ અને શાંતિથી આપના પરિવાર સાથે મનાઓ એવી મારા અને મારા પરિવાર તરફથી શુભકામનાઓ. હેપ્પી દિવાળી!
- આ દિવાળી આપના જીવનમાં પ્રેમની સુગંધ, ખુશીઓની લહેર અને સમૃદ્ધિનો સાથ લાવે તેવી મંગલમય કામના. હેપ્પી દિવાળી!
- દીપાવલીના આ પવિત્ર પર્વે, આપના પરિવારમાં આનંદના ફૂલો ખીલે, સુખના વન ઉગે અને સ્વપ્નો સાકાર થાય એવી મારા અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ! શુભ દીપાવલી!
- માંલક્ષ્મીજીની કૃપાદ્રષ્ટિ તમારા ઘરને સમૃદ્ધિ અને સંપત્તિથી ભરશે તેવી આ દિવાળીના શુભ અવસરે દિલથી મંગલ કામના! શુભ દિવાળી!
- આશા રાખું છું કે આ દિવાળી તમારા પરિવાર માટે આનંદ અને પ્રેમ લાવે. તમારું ઘર ખુશીઓથી ચમકે, તમારું જીવન દીવાની જ્યોતની જેમ ઝગમગતું રહે. હેપ્પી દિવાળી!
- દીપકની રોશની સાથે, મીઠાઈની મીઠાશ સાથે, નવી રમઝટ સાથે, નવા ઉલ્લાસ સાથે આપને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. હેપ્પી દિવાળી!
- આવી આવી દિવાળી આવી, ખુશીઓનો વરસાદ લાવી, દીપ જલાવીને જીવનમાં અજવાળું લાવી. આવી આવી દિવાળી આવી. અપને દિવાળીનો આ તહેવાર મુબારક! હેપ્પી દિવાળી!
આમ, અમે આ લેખમાં ગુજરાતીમાં દિવાળીની શુભકામનાઓ, દિવાળીની શાયરી અને શુભકામના સંદેશ સુંદર રીતે વર્ણવ્યા છે. આશા છે કે તમને ગમશે.
No Comments